• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ગામે નિઃશુલ્ક ચર્મ રોગ નિદાન કેમ્પ યોજાયો*

…..રિપોર્ટર..

શરદ એમ.રાવલ.

હડિયાણ…આજ તા.31.07.2022 ના રવિવાર ના રોજ હડિયાણા ગામે ફ્રી ચર્મરોગ(સ્કીન)નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો….

આ ફ્રી ચર્મરોગ(સ્કીન)નિદાન કેમ્પમાં મૂળ હડિયાણા ગામના વતની અને હાલમાં મોરબી ખાતે તેમની હોસ્પિટલ ઘરાવે છે. તેવા ડો.વિજયભાઈ એલ.કાનાણી(MD સ્કીન)ચામડીના રોગ ના નિષ્ણાત ડોક્ટર છે. તેઓ મોરબી માં છેલ્લા 27 વર્ષ થી ચામડીના સર્વે રોગનું નિદાન અને સારવાર કરે છે. તેઓએ પોતાના વતન નું રૂણ ચૂકવવા માટે દર મહિના ના છેલ્લા રવિવારે સ્થળ. શ્રી ગોવાબાપાના મંદિરે હડિયાણા ખાતે રાખવા માં આવેલ છે. જેમાં આજે ફ્રી ચર્મરોગ(સ્કીન)નિદાન કેમ્પમાં આશરે 85 જેટલા ચામડીના રોગ ના દર્દીઓને સમયસર ફ્રિ ચેકઅપ કરી ને જરૂરિયાત મદ દર્દીઓને દવાઓ પણ ફ્રી આપવામાં આવી હતી. અને હવે પછી ના આગળના કેમ્પ ની તા.26.06 અને 31.07 અને 28.08 અને 25.09 આ તારીખ ના રોજ ઉપર મુજબ ની જગ્યાએ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે તો. દરેક ચામડીના રોગ ના દર્દીઓને લાભ લેવા વિનંતી છે

Related posts

*ડીસાની સર્વ મંગલમ વિદ્યાલયમાં દીલીપભાઈ ઠકકર (વકીલ) ના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યું રક્ષાબંધન પર્વ*

Hello Morbi

*HELLO MORBI:શ્રી પાળેશ્વર મહાદેવ મંદિરે સલાયામાં સૌ પ્રથમવાર મહાદેવને મહાકાલેશ્વર શણગાર અને ભસ્મ આરતી યોજાઈ.*

editor

*HELLO MORBI:૧૨ વર્ષ ની કિશોરીને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ*

editor

Leave a Comment