• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોંગ્રેસના બંધના એલાનને હળવદ માં જબરો પ્રતિસાદ હળવદની મોટા ભાગની બજારો બંધ રહી*

હળવદ : કોંગ્રેસ દ્વારા મોંઘવારી સહિતના મુદ્દે આજે અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે હળવદમાં આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને કોંગ્રેસના બંધના એલાનને પગલે હળવદમાં બજારો બંધ રહેતા બજારો સંપૂર્ણપણે બંધ રહી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.

 

હળવદમાં આજે અડધો દિવસ બંધના એલાનને પગલે સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો સવારથી હળવદની બજારમાં બંધ કરાવવા નીકળી પડ્યા હતા અને વેપારીઓને અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખવાની અપીલ કરતા હળવદની બજારો બંધ રહી હતી. જો કે મોટાભાગના શનિવારે બપોર બાદ બજાર બંધ રહેતી હોય છે. પણ આજે બંધના એલાનને પગલે વેપારીઓએ સવારે પણ વેપાર ધંધા બંધ રાખીને સમર્થન આપ્યું હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.

Related posts

જાપાનની અનોખી હોટલ, અહીં ડાયનાસોર કરે છે મહેમાનોનું સ્વાગત

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ઈન્ચાર્જ કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ*

editor

*ડીસા કચ્છ વાગડ લોહાણા સમાજના નવા વરાયેલા પ્રમુખ તારાચંદભાઈ ઠકકરનું ડીસા જલારામ મંદિરે કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment