• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: દિવાળી તહેવાર અનુલક્ષીને મોરબી દશનામ ગોસ્વામી સમાજ સમાધી સ્થાન માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું*

દિવાળી તહેવાર અનુલક્ષીને મોરબી દશનામ ગોસ્વામી સમાજ સમાધી સ્થાન માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)**શ્રી મોરબી દશનામ ગોસ્વામી સમાજ મોરબી ને નમ્ર અપીલ કરવામાં આવે છે*
આપણા *ધોળેશ્વર મહાદેવ મંદિર* વીસીપરા ખાતે આવેલ સમાધિ સ્થાને *બાવળ આંકડા* તેમજ *જંગલી વનસ્પતિ* ના કારણે સમાધિ સ્થાને અઘોચર જેવી સ્થિતિ સર્જાયેલી હોય જેના કારણે સમાધિ પાસે આવક- જાવક માં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી પડવો રહેલ હોય જેથી આવતી *તારીખ 1-11-2026* ને *રવિવાર* ના રોજ સવારે *8:00* થી *10:30* વાગ્યા સુધી સમાધિસ્થાન નું સાફ-સફાઈ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવેલ છે તેમજ સ્થાનિક જગ્યાએ ઉગી ગયેલ *બાવળ આંકડા* અને *જંગલી વનસ્પતિ* ઓને મૂળ થી કાપી ને સાફ સફાઈ કરવા માટે નુ કામ મજુર માણસો ને આપેલ છે  સમાજના જ્ઞાતિબંધુઓ ને નમ્ર વિનંતી કે  આપણે ભલે મજૂરો ને કામ આપેલ હોય પરંતુ નક્કી કરેલ *તારીખ* ના રોજ સમાધિ સ્થાને હાજર રહી પોત-પોતાના વડીલો ની સમાધિ ની સાફ સફાઈ કરી *રંગ-રોગાન* કરી સુશોભિત કરે જેથી કરીને આવનાર *દિવાળી પર્વ* માં કોઈ ને પણ *આવક-જાવક* માં તકલીફ રહે નહીં તેવી પણ વિનંતી કરવામાં આવે છે
*શ્રી મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ*

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસમાં આઝાદી કા અમૃત મહોત્સવ તથા “મેરી મિટ્ટી મેરા દેશ” થીમ પર 77 માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી*

editor

*HELLO MORBI:લંડન માં વસવાટ કરતા ફરી વરસી પડ્યા વલ્લભદાદા !*

editor

*HELLO MORBI: ટંકારા દુઃખદ અવસાન નોંધ બેસણું*

editor

Leave a Comment