• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી હળવદ નું રૂપિયા ૧૯૭ કરોડનું ટેન્ડર મંજુર*

મોરબી જિલ્લાના મોરબી, હળવદ તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુ રોડને ફોરલેન બનાવવા માટે મોરબીના ધારાસભ્યશ્રી અને રાજયના મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ બજેટમાં રૂા.૩૦૯/- કરોડ મંજૂર કરાવેલા. જે અંતર્ગત સતત ફોલોઅપ અને સખત મહેનત કરીને આ બંને ફોરલેનના કામો ટેન્ડર સ્ટેજ સુધી પહોંચેલા તે અંતર્ગત મોરબી, હળવદ રૂા.૧૯૭/- કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે. તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુના ટેન્ડરની મંજૂરી પણ મળનાર છે. એટલું જ નહીં, પણ હાલ મોરબી, પીપળી, જેતપર રોડ રીપેરીંગ માટે પણ રૂા.૨/- કરોડ જેટલી રીપેરીંગ ગ્રાન્ટ પણ મંજૂર કરાવવામાં સફળતા મળી છે. આમ સિરામિક ઉદ્યોગ જેતપર, મચ્છુ તરફના ગામડાંઓને આ રોડના કારણે પડતી હાલાકી દૂર કરવા બ્રિજેશભાઇ મેરજા સઘન મોનીટરીંગ કરી રહ્યાં છે. હવે જયારે ફોરલેનની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જવામાં છે, ત્યારે આ બંને રોડના ફોરલેનના કામો પણ તુરંત જ હાથ ધરાય તે માટે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બ્રિજેશભાઇ મેરજા સતત પરામર્શ કરી રહ્યાં છે. તેમની જહેમત ફળી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેટોડા ગૌશાળાને જલીયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 𝟏𝟐,𝟓𝟏,𝟎𝟎𝟎 બાર લાખ એકાવન હજાર અર્પણ કરાયા*

editor

*HELLO MORBI NEWS:૧૮ સપ્ટેમ્બરે હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

*HELLO MORBI: મોગલધામ કબરાઉ દર્શન કરવા આવતી કાલે પહોંચશે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા*

editor

Leave a Comment