• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સીટી એ ડીવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ મંડપ સર્વિસના વેપારી દ્વારા કરાયું સન્માન*

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-ર માં આવેલ શીવ મંડપ સર્વીસમાથી ગત તા.૨૭ સપ્ટેમ્બરના રોજ મંડપ સર્વીસની અલગ અલગ વસ્તુઓની કિં. રૂ. ૧,૬૮,૭૫૦ના મુદ્દામાલની ચોરી થય હતી. જે બનાવ અંગે મંડપ સર્વિસના વેપારીએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તસ્કરોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી રૂપીયા ૧,૬૮, ૭૫૦નો ચોરાયેલ મુદ્દામાલ રીકવર કરી પાંચ ઇસમોને ઝડપી પાડયા હતા. મોરબી સીટી પોલીસની આ સરાહનીય કામગીરી બદલ મંડપ સર્વિસના વેપારી દ્વારા પોલીસ પરીવારનુ સાલ ઓઢાડી સન્માન કરી તેમના આ કાર્યને બિરદાવ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર શહેરમાં આવેલ જકાતનાકા, રેલ્વેના બ્રિજ પાસે હાઇવે રોડ ઉપર ક્રેટા કારમાંથી દેશીદારૂ સાથે પકડી પડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૮૫ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચિયુ મૂકવામાં આવશે*

editor

Leave a Comment