• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO મોરબી શહેર યુવા ભાજપ મંત્રી દ્વારા પ્રેરિત ઉજવણી કરાઈ દીકરી ના જન્મ દિવસની*

મોરબી શહેરમાં જન્મદિવસ પ્રસંગની કેક કાપીને કે પાર્ટી આપીને ઉજવણી કરવાને બદલે સામાજિક જવાબદારી સાથે ઉજવણી કરવાનો અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં યુવા ભાજપ અગ્રણી અને રાજપૂત સમાજ ના યુવા અગ્રણીએ પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી

મોરબી શહેર યુવા ભાજપ મંત્રી શ્રીશક્તિસિંહ જાડેજાની દીકરી પ્રસિદ્ધિબાના જન્મદિવસ નિમિતે બાળકોને નાસ્તો કરાવી ને દીકરીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી સમાજને સંદેશ આપ્યો હતો

Related posts

*HELLO MORBI: લાતી પ્લોટ વિસ્તાર માં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાં નશાકારક કોડીન યુક્ત સીરપની બોટલો ની જથ્થા સાથે એક ઇસમોને પકડી પાડતી મોરબી સીટી એ ડિવિ. પો.સ્ટે. ટીમ*

editor

*ટંકારા વોર્ડ નંબર ૨ માં મર્હુમ હાસમભાઇ ફકીર સમાજના અગ્રણી ના પુત્ર ઈરફાન ઉર્ફે ડાડો એ વોર્ડ નંબર 2 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી ર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

Leave a Comment