• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી:જોબનપુત્રા લોહાણા:અવસાન નોંધ ઉઠમણું:સાદડી*

ધીરજલાલ હિરજીભાઈ જોબનપુત્રા (ઉ.વ. 82) તે જીતેન્દ્ર તથા અનિલ (બકાભાઈ) ના પિતાશ્રી તેમજ સ્મિતા અલ્પેશ ખખ્ખર અને સોનલ દીપકકુમાર ઠક્કર ના સસરાનું તેમજ

સ્વ. ગોવિંદભાઇ ત્રિકમલાલ પુજારા તથા અસ્વીનભાઈ ત્રિકમલાલ પુજારાના તા: 5/10 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.સદ્દગતનુ ઉઠમણું અને સસુર પક્ષની સાદડી તારીખ 7-10 ને શુક્રવાર ના રોજ સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, અંકુર પ્રોવીસન સ્ટોર પાસે, જી આઇ ડી સી સામે, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

98240 33631 જીતુ

98258 14226 અનિલ

Related posts

*HELLO MORBI:અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ”*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા વિસ્તારમાંથી ઉદ્યોગકારનુ અપહરણ કરી ખંડણીના પૈસા વસુલી કરનાર ઇસમોનુ પગેરૂ દબવી મધ્યપ્રદેશ રાજયમાંથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મોરબી ના ખરેડા ગામ ખાતે અડધો ડઝન જુગારના રશિયા પકડાયા!*

Hello Morbi

Leave a Comment