• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શરદ પૂનમ નિમિત્તે શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાસગરબા નું કરવામાં આવ્યું.*

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માં વસતા ભુદેવ પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રાસ ગરબા કાર્યક્રમમાં ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા અને ઇનામો પણ આપવામાં આવ્યા હતા અને દૂધ પૌવા નો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો . આ કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી જીતુભાઈ મેહતા,પ્રશાંતભાઈ મેહતા,કિશોરભાઈ શુક્લ,ભૂપતભાઇ પંડ્યા,મુકેશભાઈ જાની,રાજુભાઈ ભટ્ટ,મધુભાઈ ઠાકર,નરેન્દ્રભાઇ મેહતા,બી.કે. લહેરુ,નિમેષભાઈ અંતાણી,નરેન્દ્રભાઇ જોષી(નરૂમામાં), કેયુરભાઈ પંડ્યા,અમૂલભાઈ જોષી,જગદીશભાઈ ઓઝા,અંબરિશભાઇ જોષી,દિનેશભાઈ પંડ્યા,મુકુંદભાઈ જોષી,નીરજભાઈ ભટ્ટ,ચિંતનભાઈ ભટ્ટ,જગદીશભાઈ ભટ્ટ,સુરેશભાઈ ત્રિવેદી,અમિતભાઈ પંડ્યા,મહિધરભાઇ દવે,રિપુંજભાઈ પંડ્યા,એન.એન. ભટ્ટ સાહેબ,નીલાબેન પંડિત,દર્શનાબેન ભટ્ટ,પારૂલબેન ત્રિવેદી,દક્ષાબેન જોષી વગેરે બ્રહ્મ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા મહામંત્રી ધ્વનિતભાઈ દવે તથા કમલભાઈ દવે એ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લા પંચાયત કોગ્રેસ ના સદસ્ય નવઘણ ભાઈ મેઘાણી સામે શિસ્તભંગ ના પગલાં ભરવા પ્રદેશ કોંગ્રેસ ની નોટિસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદના દેવીપુરગામની સીમમાં આવેલ વાડીની ઓરડી પાસેથી જુગાર રમતા ૩ ઇસમોને રોકડા રૂપીયા મુદામાલ સાથે પકડી પડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*મહેશભાઈ રાજ્યગુરૂ ની મહેનત રંગ લાવી, મીડિયા ના માધ્યમ થી અહેવાલ પ્રસિદ્ધ થતા ૨૪ કલાક માં #મોરબી નગરપાલીકા હરકત માં આવી*

Hello Morbi

Leave a Comment