• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર:ભારતીય જનતા પાર્ટી ની વાંકાનેર ખાતે પહોંચેલી ગુજરાત ગૌરવ યાત્રા માં કેન્દ્ર મંત્રી પિયુષભાઈ ગોયલ અને ડો.ભરત બોઘરા નું ઉષ્માભેર સન્માન સ્વાગત કરતા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ રાજુભાઈ મઢવી*

મોરબી :ગુજરાતમાં ભાજપ સરકારે કરેલ વિકાસલક્ષી કાર્યો ની ગૌરવભેર ગુજરાત મા ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી છે જે આજે વાંકાનેર ખાતે તારીખ ૧૪-૧૦-૨૦૨૨ ના રોજ કેન્દ્રીય મંત્રી પિયુષ જી ગોયલ અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા સહિત ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ યાત્રા પસાર થઈ હતી ત્યારે વાંકાનેરમાં સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ ના ઉપપ્રમુખ એડવોકેટ એન્ડ નોટરી પૂર્વ વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના શહેર ઉપ- પ્રમુખ રાજુભાઈ મઢવી દ્વારા કરવામાં આવ્યું હતું

Related posts

*HELLO MORBI:ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ કન્વીનર સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI: મોરબી: શ્રીલોહાણા મહાજન ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: હવે સાંધાના નહીં રહે વાંધાકારણ કે આયુષ આપે છેજોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી દ્વારા શ્રેષ્ઠ સારવાર*

editor

Leave a Comment