• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*૬૬-ટંકારા-પડધરી બેઠક માટે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દેથરિયા સહિત ૨૦ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી*

મોરબી તા ૨૮ : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલ ખાતે આજે ભારતીય જનતા પક્ષ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુલભજીભાઇ દેથરીયાસહિત ૨૦ ઉમેદવારોએ જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ટંકારા-પડધરી બેઠક માટે મોરબીજિલ્લા ભાજપ પ્રમુખ દુલભજીભાઈ દેથરીયા સહિત ૨૦ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

 (1) અરવિંદભાઈ વાંસદડિયા

(2) ભાવનાબેન કૈલા

(3) વિનુભાઈ દેત્રોજા

(4) અમિતભાઈ કાસુન્દ્રા

(5) જીજ્ઞાબેન પટેલ

(6) બાવનજીભાઈ મેતલીયા

(7) છગનભાઈ વાસજારીયા

(8) રમાબેન ગડારા

(9) અજયકુમાર વસંતકુમાર ઝાલરીયા

(10) પ્રભુભાઈ કામરીયા

(11) જ્યોતિબેન ટીલવા

(12) કિરીટભાઈ અંદરપા

(13) રવિભાઈ સનાવડા

(14) અરવિંદભાઈ બારૈયા

(15) દુર્લભજીભાઈ દેથરીયા

(16) ગોપાલભાઈ પટેલ

(17) જગદીશભાઈ પનારા

(18) મંજુલાબેન દેત્રોજા

(19) દિલીપભાઈ સખીયા

(20) પ્રભુભાઈ પનારા

Related posts

*ટંકારા પંથક માં થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂની મહેફિલ કરનાર પર રહેશે ટંકારા પોલીસ ની બાજ નજર*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૭૦ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ડીસામાં દેવીપૂજક પરિવારમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન થતાં છવાઈ આનંદની લાગણી*

editor

Leave a Comment