• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જુલતો પુલ તૂટવાની સર્જાયેલી દુર્ઘટનાના પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને ભીડ ન કરવા અને સહયોગ આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે*

મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનાનો સામનો કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સહિત અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા રાહતની કામગીરી કરવામાં આવી છે. આ સમયે વિના કોઈ કામે ખોટી ભીડ ન કરવા નમ્ર અપીલ છે. વિના કોઈ કામે ટ્રાફીક ભેગી ન કરવા તથા તથા ભીડ એકઠી ન કરવા માટે સહયોગ કરવા વિનંતી સહ વહીવટી તંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે. આથી નમ્ર વિનંતી છે કે પરિસ્થિતની ગંભીરતા સમજી યોગ્ય સહયોગ આપવો જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે લોહાણા જ્ઞાતિ ના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર રવિવાર થી શરૂ*

editor

*જોડિયાના બાદનપરખાતે કોરોના વેક્સિન રસીકરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ જિલ્લાના ઔદ્યોગિક એકમોની મુલાકાત લઈ ઉદ્યોગકારો સાથે અગત્યના મુદ્દાઓની સમીક્ષા કરી*

editor

Leave a Comment