• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જુલતો પુલ તૂટવાની સર્જાયેલી દુર્ઘટનાના પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને ભીડ ન કરવા અને સહયોગ આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે*

મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનાનો સામનો કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સહિત અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા રાહતની કામગીરી કરવામાં આવી છે. આ સમયે વિના કોઈ કામે ખોટી ભીડ ન કરવા નમ્ર અપીલ છે. વિના કોઈ કામે ટ્રાફીક ભેગી ન કરવા તથા તથા ભીડ એકઠી ન કરવા માટે સહયોગ કરવા વિનંતી સહ વહીવટી તંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે. આથી નમ્ર વિનંતી છે કે પરિસ્થિતની ગંભીરતા સમજી યોગ્ય સહયોગ આપવો જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.

Related posts

*HELLO MORBI: મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત* *સાંસદ યોગ સ્પર્ધા યોજાશેસ્પર્ધકો ૧૪ જૂન સુધી ફોર્મ ભરી શકશે*

editor

*મોરબીના ઉચીમાડલ ખાતે વૃક્ષપ્રેમી એ 1000 વૃક્ષો નુ રોપણ વિનામૂલ્યે વિતરણ કરી પર્યાવરણનું જતન કર્યું!*

Hello Morbi

*જામનગર જિલ્લાકક્ષાના* *“નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-૨૦૨૨”ની ઉલ્લાસભેર ઉજવણી*

Hello Morbi

Leave a Comment