• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા: મોરબી ઝુલતાપુલ માં બનેલી દુર્ઘટના ને પગલે ટંકારા ખાતે જલારામ જયંતી નિમિતના દરેક કાર્યક્રમમાં મફુક રખાયા છે*

*રઘુવંશી પરિવાર ટંકારા આયોજીત જલારામ જયંતી ના તમામ કાર્યક્રમ રદ કરેલ છે*

 

મોરબી ની આજરોજ દુઃખદ ઘટના ને ધ્યાનમાં લઈને રઘુવંશી પરિવાર ટંકારા દ્વારા જલારામ જયંતિ ની ઉજવણી તારીખ ૩૧/૧૦/૨૦૨૨

દરેક *કાર્યક્રમ રદ* કરવામાં આવેલ છે.

 

*તેની સર્વે જલારામ ભક્ત એ નોંધ લેવી..*

 

લી.

લોહાણા મહાજન – ટંકારા

Related posts

*ઉમા વિદ્યા સંકુલ જાંબુડા પાટીયા નો વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વર્ષોથી ચાલતા રાજકોટ ફડસર રૂટના સમયમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફર જનતા ને હાડમારી ઉભુ કરતુ એસ.ટી. તંત્ર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રો માટે સેવા કેમ્પ યોજાશે*

editor

Leave a Comment