• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સિરા, એસો નાપ્રમુખ મનોજ એરવાડિયાએ નવનિયુક્ત મહાનગરપાલિકાના કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત લીધી*

મોરબી:તા ૨૦ આજ રોજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા દ્વારા નવનિયુક્ત મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર મેડમ શ્રીમતી સંગીતાબેન રૈયાણી સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન મનોજ એરવાડિયાએ કમિશ્નર મેડમને નવી જવાબદારી સંભાળવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમના કાર્યકાળ દરમિયાન મોરબી શહેર વિકાસના નવા શિખરો સર કરે, શહેરમાં વધુ સારી માળખાકીય સુવિધાઓ ઉભી થાય, સ્વચ્છતા, ટ્રાફિક, રોડ-રસ્તા, પાણી અને અન્ય નાગરિક સુવિધાઓમાં વધારો થાય તેમજ મોરબીની જનતાને વધુ સુખાકારીપૂર્ણ જીવન જીવવાની તક મળે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

સાથે જ મોરબી મહાનગરપાલિકા અને ઉદ્યોગજગત વચ્ચે સંકલનથી શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ દક્ષિણ ગુજરાત ના પ્રવાસે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માળીયા મીંયાણા વિસ્તારમા જાહેરમા એક ઇસમને દેશી હાથ બનાવટી તમંચો (હથીયાર) સાથે પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ*

editor

*HELLO MORBI:*મધ્યપ્રદેશ ની ભૂલી પડેલ કિશોરીને અભયમ ટીમ દ્વારા સલામત આશ્રય અપાવ્યો*

editor

Leave a Comment