• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાફલો રોકાવી એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો*

મોરબી પુલ દુર્ઘટનાના અસરગ્રસ્તોની વ્હારે આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખડેપગે રહીને તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓશ્રીએ આજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને દુર્ઘટના કેવી રીતે બની તેની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીનો કાફલો માર્ગ પરથી પસાર થતો હતો ત્યારે એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ પસાર થતી હતી. આ સમયે મુખ્યમંત્રીશ્રીએ કાફલો સાઈડમાં કરાવીને એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો હતો. ઉપરાંત માર્ગ પરથી પસાર થઈ વખતે કોનવેમાં સાયરન બંધ રખાવીને મલાજો જાળવ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;મોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને જિલ્લા કોર્ટની મુલાકાત લીધી*

editor

*રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે*

Hello Morbi

*જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા આજ રોજતા. ૨૩ /૦૪/૨૦૨૨ ને શનિવાર મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ શ્રી લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથી ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment