• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સાબરમતી જેલમાંથી છૂટીને સાત માસથી ફરાર આરોપી ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી : તા ૧૧ અમદાવાદ સરખેજ પોલીસ મથકના ચોરીના ગુન્હામાં સાબરમતી જેલમાં કાચાકામના કેદી રાજેશ ઉર્ફે રજુ હરિલાલ સારેસા રહે.હીરાપર ટંકારા વાળો વચગાળાના જામીન ઉપર છૂટ્યા બાદ છેલ્લા સાત માસથી ફરાર થઇ જતા મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ટંકારા લતીપર ચોકડી નજીકથી ઝડપી લઈ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી

Related posts

FARMERS PROTEST: સરકાર સાથે વાતચીતની ઓફર પર કિસાન આજે લેશે નિર્ણય

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જલારામ મંદિર ખાતે માસ ની ૪ તારીખે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૬ ની યાદી ખુલ્લી મુકવા માં આવી*

editor

*શ્રી ઉમા વિદ્યા સંકુલ જાંબુડા મુકામે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાય*

Hello Morbi

Leave a Comment