• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગુજરાત સરકાર દર વર્ષે જળ સંચય અભિયાન હેઠળ તળાવો , ચેકડેમો ના નિર્માણ પાછડ અબજો રુપિયા ખર્ચ કરેછે*

ગુજરાત સરકાર દર વર્ષે જળ સંચય અભિયાન હેઠળ તળાવો , ચેકડેમો ના નિર્માણ પાછડ અબજો રુપિયા ખર્ચ કરે છે_!
* ત્યારે ચૌમાસા નું પાણી સંગ્રહ થાય *
જોડિયા :- દેશ ના એક રાજ્ય જ્યાં આદીવાસી વસે છે.તે વિસ્તાર જંગલો અને પહાડો‌ વચ્ચે ખેતીપર નિર્ભર, જ્યાં સિંચાઇ ની સુવિધા માટે તળાવ અને ચેકડેમો ત્યાં સરકારે આદીવાસી ને આપવા ની જરુરી સમજી નથી તે ગરીબ આદિવાસી લોકો નદી ના પાણી નો ઉપયોગ કરીને ઘાન ( ચોખા) મક્કા ( મકાઈ ) ઉત્પાદન મેળવતાં હોય છે, ત્યાં આદીવાસી મોટા પ્રમાણમાં ખેત જમીન ધરાવે છે, ઝારખંડ રાજ્યમાં ના ખુંટી જીલ્લા માં આદીવાસી મહિલાઓ સરકાર ની અપેક્ષા રાખ્યા વગર ઓછાં ખર્ચે માં પાણી સંગ્રહ હેતુ બોરીબઘં તળાવ નું નિર્માણ કરીને દેશ‌ ના ભ્રષ્ટ તંત્ર ને સંદેશ આપી ને સરકાર સહિત નેતા નું નાક કાપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતાના મન કી બાત માં ખુંટી ની આદીવાસી મહિલાઓ ના પોતાની નિજવી ખર્ચ પાણી સંગ્રહ માટે તળાવ નિર્માણ માટે પ્રસંશા અને અભિનંદન આપ્યા હતા.ગામની આદીવાસી મહિલાઓ એ ૨૦૦૦ રુપિયા ના ખર્ચ બોરીબંઘ તળાવ બાંઘી ને ખેત સિંચાઇ ની ઉત્તમ વ્યવસ્થા કરેલ, સમગ્ર દેશ ના લોકો માટે પ્રેરણા _! અહેવાલ લલીત નિમાવત બાલંભા.૨૩/૭/૨૬

Related posts

*HELLO MORBI: રાજકોટ એસટી વિભાગ તંત્રની અણઆવડતના ભોગ બનતા ફડસર ગામના વિદ્યાર્થીઓ અને પેસેન્જરો*

editor

*HELLO MORBI: ટંકારા ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર માટે વહીવટી તંત્ર અને સામાજિક કાર્યકરોએ સુંદર વ્યવસ્થા કરી*

editor

રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- 

Hello Morbi

Leave a Comment