• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના સાદુરકા ગામ નજીક રાજસ્થાની હોટલ માંથી રૂપિયા ૪૦ હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ*

મોરબી : તા ૧૨મોરબી તાલુકા પોલીસ સ્ટાફે સાદુંળકા ગામ નજીક રાજસ્થાની હોટલમાંથી રૂ.૪૦ હજારનો ઈંગ્લીશ દારૂને ઝડપી લીધો હતો. જેમાં તાલુકા પોલીસે બાતમીના આધારે હોટલમાં રેઇડ કરી દારૂ સાથે એકને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના પી.આઈ. કે.એ. વાળા તથા પોલીસ કોન્સ.જયદીપ પટેલ, પંકજભા ગુંઢડા સહિતના સ્ટાફે આજે મોરબીના સાદુંળકા ગામ નજીક સાઈબાબા કોમ્પલેક્ષની બાજુમાં આવેલ રાજસ્થાની ખેમાબાપા હોટલમાં ઈંગ્લીશ દારૂ છુપાવેલો હોવાની બાતમીના આધારે તે હોટલમાં દોરડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન આ રાજસ્થાની હોટલમાંથી રૂ.40,700ની કિંમતનો ઈંગ્લીશ દારૂ મળી આવતા આ હોટલમાં ગ્રાહકોને ભોજનની સાથે શરાબની સુવિધા પૂરી પડાતી હોવાથી આ હોટલના જવાબદાર સુરેશભાઈ મેડારામ ચૌધરી (રહે હાલ ગણેશનગર, પાટીદાર ટાઉનશિપ-મોરબી અને મૂળ રાજસ્થાન)ને આ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી લઈ આ દારૂ ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી હોટલમાં દારૂના ગોરખધંધા ચલાવતો હતો ? તે અંગે આકરી પૂછપરછ હાથ ધરી છે.

Related posts

*મુસ્લીમ એકતા મંચ ના સંગઠ્ઠન સહ સચિવ રિઝવાન ભાઈ ડેસર ના લાડકવાયા દીકરા તેહસીન ભાઈ નો આજે જન્મદિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. સંજય જોશી (𝐈𝐀𝐒)ની નિમણૂંક*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:કૃષ્ણમય માહોલ વચ્ચે જન્માષ્ટમી ની ભવ્ય શોભા યાત્રા નીકળી*

editor

Leave a Comment