• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: 65-મોરબી-માળિયા વિધાનસભા ના ઉમેદવાર જયંતીલાલ પટેલ કાર્યકરો અને આગેવાનો સાથે માળિયા વિસ્તાર ના ગામડાઓ માં પ્રચાર કરશે*

*મોરબી :તા૨૨ ૬૫-મોરબી માળીયા વિધાનસભા બેઠકના મહાસંગ્રામ ના મેદાને ઉતરેલા મહારથી કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ માળીયા વિસ્તાર ના ગામડાઓ માં ઝંઝાવતી પ્રચારનો પ્રારંભ કરશે પરિવર્તન યાત્રા હેઠળ જયંતિભાઈ પટેલ ગામો ગામ જઈને જન સમર્થન કેળવશે**મોરબી માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ માળીયાના ગામડામાં ઝંઝાવતી પ્રચારનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આજે તા.૨૨ ને મંગળવાર નારોજ પરિવર્તન યાત્રા હેઠળ માળીયા તાલુકાના જસાપર, નાના અને મોટા દહીંસરા, કૃષ્ણનગર, ખીરસરા, કૂંતાસી, બોડકી નવલખી, જુમાવાડી, વર્ષામેડી, વિવેકાનંદનગર, લક્ષ્મીવાસ, વવાણિયા, બગસરા, ભાવપર, મોટાભેલા, નાનાભેલા, ચમનપર, તરઘરી, ચાચાવદરડા, નિરુનગર સહિતના ગામોમાં આજે સવારથી સાંજ સુધી પ્રચાર કરી લોકો નું સમર્થન મેળવશે*

Related posts

*HELLO MORBI:મોરબીમાં ૨૪માં હિન્દુ મુસ્લિમ સમુહ લગ્ન હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે*

editor

*મુસ્લિમ સેવા સંઘ ની રચના કરાઈ જામનગર ખાતે સમાજમાં એકતાની સાથે સમાજને જાગૃતિ અંતર્ગત બ્લડ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની હોંશભેર ઉજવણી*

editor

Leave a Comment