• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જળ સંસાધનોને સ્વચ્છ બનાવવાના હેતુથી મોરબીના રાજાવડલા પાણીના ટાંકા સહિતની સાફ સફાઈ કરાઈ*

સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબીમાં રાજાવડલા ખાતે પાણીનો ટાંકો તેમજ તેની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લાના જળ સંસાધનો સ્વચ્છ બને નદી-તળાવ સહિતના પાણીના સ્ત્રોત સ્વચ્છ બને અને ત્યાં ગંદકી ફેલાય નહીં તેમજ પાણી પણ સ્વચ્છ બને તેવા હેતુથી પાણીના સ્ત્રોત તેમજ તેમની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબીમાં રાજાવડલા ગામ ખાતે પાણીનો ટાંકો, હવાડો તેમજ તેની આજુબાજુના વિસ્તારોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારો સહિત વિવિધ પદાધિકારીઓનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI: મોરબી સિરામિકએશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બોપલીયા એ નર્મદા બાલઘરની મુલાકાત લીધી*

Hello Morbi

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી*

editor

Leave a Comment