• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિધાનસભા ૬૫-મોરબી-માળિયા બેઠક પર જીત ના પ્રબળ દાવેદાર*

મોરબી માળિયા વિસ્તારમાં હાલ ઝંઝાવતી પ્રચાર કરી રહેલા કાંતિલાલ અમૃતિયા ને લોકોનું સ્વયંભૂ અદભુત સમર્થન: કાંતિલાલ તુમ 

આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા પોકારાયા તમામ જ્ઞાતિના અગ્રણીઓએ આપ્યો ઉંમરકાભેર આવકાર

          વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે મોરબી માળિયા વિધાનસભાની બેઠકના ભાજપના અને કાર્યદક્ષ ઉમેદવાર કાંતિલાલ ને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અદભુત જન સમર્થન મળી રહ્યું છે લોકોએ પણ ભાજપ ના હાથ મજબૂત કરવા મન મનાવી લીધું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યાં જ્યાં કાંતિલાલ ની ટીમ ગામડાઓમાં જાય છે ત્યાં ત્યાં તેઓને અદભુત લોક સમર્થન મળે છે અને લોકો એક અવાજે કહે છે કાંતિલાલ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ

         ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાંતિલાલ ગામડાઓ ખૂંદી રહ્યા છે તમામ ગામોમાં લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્નોનો નિકાલ કરે છે અને ઉચ્ચતર બાકીના પ્રશ્નોની રજૂઆત કરવા ખાતરી પણ આપી રહ્યા છે હરહમેશ તેવો લોકોના કામ કરવા માટે સદાઈ તત્પર રહ્યા છે જેના લીધે આજે પણ ગામડાઓમાં તેમનું ઉચેરું નામ છે

        હાકલ કરો ત્યાં કાંતિલાલ હાજર તેમ લોકો કહી રહ્યા છે હાલ ભાજપ તરફી જુવાળ જોતા અન્ય પક્ષના લોકો ના ડઘાઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો દાવો છે કે જે રીતે લોકો નો પ્રેમ ગ્રામ્ય વિસ્તારમાંથી મળી રહ્યો છે તે જોતા મારો વિજય નક્કી છે તેવો વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો 

      પ્રવાસમાં કાંતિલાલ ની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ છે ત્યારે કાંતિલાલ એ ભાજપ તરફી લોકજુવાળ છે તેવો વિશ્વાસ અને દાવો વ્યક્ત કર્યો હતો

Related posts

*જોડિયા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા તાલુકા પ્રમુખ નાથાલાલ સાવરીયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી તથા 𝐈𝐌𝐀 𝐌𝐎𝐑𝐁𝐈 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) દ્વારા રવાપર તાલુકાશાળાના વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ તથા હિમોગ્લોબિન ચેકઅપ કરાયું*

editor

*HELLO MORBI:ટંકારા નગરનાકા સામે રાજકોટ મોરબી રોડ ઉપરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ*

editor

Leave a Comment