• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા તાલુકા પ્રમુખ નાથાલાલ સાવરીયા*

શરદ એમ.રાવલ.. હડિયાણા..જોડિયા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા તાલુકા પંચાયતના પ્રમુખ

રવિ સોમ બે દિવસ જોડિયા તાલુકામાં તિરુપતિ તાલુકાના ગામડાઓમાં થયેલ નુકશાનનો તાગ મેળવવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ નથાભાઇ સાવરીયા અને જોડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ મનોજભાઇ ભીમાણી જોડીયા તાલુકાની કોંગ્રેસની ટીમ સાથે બાલંભા કુનડ હડિયાણા હીરાપર પ્રવાસ કરી સરપંચ પાસેથી વિગતો મેળવી હતી અને પ્રમુખ તાલુકાના દરેક તલાટી કમ મંત્રીને સંદેશો પાઠવીને નુકસાની અંગેની વિગતો મગાવી છે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવાસમાં જોડિયા તાલુકાના માજી પ્રમુખ અમરશીભાઈ ઝાલા અને જોડિયા તાલુકાના પંચાયતના સદસ્ય બાવલા ભાઇ નૃત્ય અને જોડિયા તાલુકાના માજી પ્રમુખ બીજલભાઇ ખીમાણીયા અને સેવા દળના પ્રમુખ ભરતસિંહ અને હાજી બારૈયા અને લખતર ગામના માજી સરપંચ ભરતભાઈ ચનીયારા વગેરે જોડાયા હતા…

 

Related posts

*ઘાંટવડ ગ્રામ પંચાયત પેનલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘાંટવડ માં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામ શ્રી ગૌરામકથા માટે ડીસાથી સેવાભાવી હરિભક્તોનું શુભ પ્રસ્થાન*

editor

*HELLO MORBI NEWS:મોરબી કલેકટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે*

editor

Leave a Comment