• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જામનગર ના જાંબુડિયા પાટિયા વિધાસંકુલ ના વિદ્યાર્થીઓને પક્ષી અભિયારણ્ય નો પ્રવાસ કરાવાયો*

જામનગર જિલ્લા અને તાલુકાના જાંબુડા પાટિયા પાસે આવેલ ઉમા વિદ્યા સંકુલ ધો.9 અને 11 ના વિદ્યાર્થીઓ ને પ્રાકૃતિક શિક્ષણ શિબિર નું એક દિવસ માટે નો ખીજડિયા પક્ષી અભિયારણનો પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ ને અલગ અલગ દેશ ના પક્ષીઓ નું અવલોકન કર્યું અને સાથે સાથે ઉમા વિદ્યા સંકુલ ના શિક્ષકોની ટિમ પણ હતા. અને દરેક વિદ્યાર્થીઓ ને યાયાવર દેશ વિદેશમાંથી આવેલા પક્ષીઓને નઝારો નઝરે જોવાનો લ્હાવો મળ્યો છે. અને વિદ્યાર્થીઓ ને આનંદ આનંદ થઈ ગયો છે.
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા………..

 

Related posts

*જોડિયા તાલુકાના કેશીયા તા. શાળાની વિદ્યાર્થીનીઓને સામાજિક કાર્યકરો દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી: નાગલપર ગામની સીમમાંથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા*

editor

Leave a Comment