• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બોટાદના શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક અને યુવા કવિ-લેખકની અતુલ્ય વારસો આઇડન્ટી એવોર્ડ 2022 માટે પસંદગી*

બોટાદના શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક અને યુવા કવિ – લેખકની “અતુલ્ય વારસો આઈડન્ટી એવોર્ડ -2022 માટે પસંદગી”
બરવાળા તાલુકાના ખાંભડા ગામના વતની અને સમગ્ર ગુજરાતભરમાં શ્રેષ્ઠ એન્કર અને સર્જક તેમજ અનેક એવોર્ડ્સ થકી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામના મેળવેલ શ્રી પ્રવીણભાઈ ખાચરની અતુલ્ય વારસો આઈડન્ટી એવોર્ડ -2022 તરીકે પસંદગી કરવામાં આવી છે..
આગામી 25 ડિસેમ્બરે ગાંધીનગર મુકામે ભવ્ય ફંકશનમાં આ જાજરમાન એવોર્ડ થકી શ્રી પ્રવીણભાઈને સન્માનિત કરવામાં આવશે… સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું અને શિક્ષક સમાજનું ગૌરવ બનેલા આ બહુમૂખી પ્રતિભાના ધની એવા પ્રવીણભાઈ કવિ,લેખક,કોલમિષ્ટ, શ્રેષ્ઠ એન્કર મોટીવેશનલ સ્પીકર ઈનોવેટિવ શિક્ષક તરીકે ખૂબ નામના મેળવી છે… શ્રેષ્ઠ શિક્ષક સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રવીણભાઈ ખરા અર્થમાં સમગ્ર બોટાદ જિલ્લાનું અણમોલ રત્ન બની રહ્યાં છે.

Related posts

*મોરબીની વગોવાયેલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આરએમઓના હકારાત્મક અભિગમનો અનુભવ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સૌરાષ્ટ્રના નામાકિત ન્યુરોસર્જન હવે મોરબી આયુષ હોસ્પિટલમાં*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:અધ્યયન મંડળ દ્વારા વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરાયુ*

editor

Leave a Comment