• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જોડીયા બાર એસોસિએશન ના હોદેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ*

 

જોડીયા – જોડીયા બાર એસોસીએશન ની વર્ષો ની પરંપરા મુજબ ચુંટણી કર્યા વગર સર્વસંમતીથી હોદ્દેદારો તથા બોડી ની રચના કરવામા આવે છે તે રીતે સને 2023 ના વર્ષ માટે નીચે મુજબ ની નવી બોડી ની રચના કરવામા આવેલ
પ્રમુખશ્રી – વી.એસ.માનસાતા
ઉપપ્રમુખશ્રી – ડી.જે.ભીમાણી
સેક્રેટરીશ્રી – એ.પી.માંકડ
ખજાનચીશ્રી – જયદીપ ડી.માંકડ

આ ઉપરાંત કારોબારી સમીતી માં ઉપરોક્ત હોદેદારો તથા વ.શ્રી આર.બી.પંડ્યા, જે.જે.પરમાર તથા મિલન વાય.તન્ના ની વરણી કરવામાં આવેલ છે……………
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા……

Related posts

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ચેક બાઉન્સ કેસમાં આરોપીને નિર્દોષ ઠેરાવી છોટી મૂકવાનો હુકમ હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે*

editor

Leave a Comment