• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયનેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા તાલુકા સ્તર નો રમત ગમત કાર્યક્રમ જોડિયા સાંઈ વિદ્યાલય ખાતે યોજાયો*

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયનેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા તાલુકા સ્તર નો રમત ગમત કાર્યક્રમ જોડિયા સાંઈ વિદ્યાલય ખાતે યોજાયો હતો……

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-જામનગર દ્વારા તાલુકા સ્તરીય રમત ગમત કાર્યક્રમ નું આયોજન જોડિયા સાઈ વિદ્યાલય ખાતે કરવામાં આવેલ હતું ,જેમાં કાર્યક્રમ માં ઉપસ્થિત વિશેષ અતિથિ જામનગર જિલ્લા ના પ્રમુખ
ધરમશીભાઈ ચણિયારા તેમજ જોડિયા તાલુકા મામલતદાર ડાભી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. આ રમત ગમત કાર્યક્રમ માં એકસો-પચાસથી વધારે યુવાનો એ ભાગ લીધેલ હતો. જેમાં કબબડી,ખોખો,વોલીબોલ,રસા-ખેંચ,તેમજ એથ્લીટીકરમતોનું પણ આયોજન કરવામાં આવેલ હતું, તેમજ વિજેતા ખેલાડી ને ટ્રોફી,પ્રમાણપત્ર,મેડલ આપવામાં આવેલ હતા. અને વિજેતા ખેલાડી ને જિલ્લા સ્તરીય ભાગ લેવાનો મોકો આપવામાં આવશે ,આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સાઈ વિદ્યાલય ના ટ્રસ્ટ્રી જગદીશભાઈ તેમજ શાળા ના શિક્ષકો મદદ રૂપ રહ્યા હતા,,આ કાર્યક્રમ નું માર્ગદર્શન નેહરુ યુવા કેન્દ્ર જામનગર ના જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ આ કાર્યક્રમ નું
આયોજન ઉડાન યુથ ક્લબ ના પ્રમુખ નરોત્તમ વઘોરા દ્વારા તથા નેહરુ યુવા કેન્દ્ર ના રાષ્ટ્રીય સ્વયંસેવક રાજેશ વઘોરા દ્વારા કરવામાં આવેલ હતું……………
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા……………….

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર એસટી ડેપોના કર્મચારી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો*

editor

*મોરબી જિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સીનંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*મોરબી આઇ.ટી.આઇ દ્વારા વર્ચ્યુઅલ ભરતી મેળાનું આયોજન*

Hello Morbi

Leave a Comment