• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી માં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના ૧૧૨ માં સ્થાપના દિવસ ની ધામધૂમથી ઉજવણી*

 

મોરબી માં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના ૧૧૨ માં સ્થાપના દિવસ ની ધામધૂમથી ઉજવણી

મોરબી ની ધી વી સી હાઈસ્કૂલ ની સામે આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે આ બેન્ક ના ૧૧૨ માં સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો હતો.આ બેન્ક ની મુંબઇ ખાતે તા ૨૧-૧૨-૧૯૧૧ ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. આ ઉજવણી ના ભાગરૂપે ઢોલ ત્રાસા બેન્ડ ના સંગાથે કેક કટીંગ ને દીપ પ્રાગટય કરી બેન્ક ને મદદરૂપ થનાર સેવાભાવી સ્ટાફ નું સન્માન બેન્ક ના મેનેજર ચંદ્રપ્રકાશ મિશ્રા,ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા, સહિત મહાનુભાવો ના હસ્તે કરાયું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર સંચાલન બેન્ક ના કર્મચારી ગણેશભાઈ સહિત સ્ટાફે સહયોગ આપ્યો હતો.

Related posts

*HELLO MORBI:ઘાંટવડ ગામની સામાન્ય પરીવારની દીકરી અફસાના બેન સેલોત એ B.Com.78.50% સાથે કૉલેજ માં ફર્સ્ટ*

editor

*વાદન(વાંસળી, તબલા, હાર્મોનિયમ) કલાકારો માટે સ્પર્ધાનું આયોજન*

Hello Morbi

*HELLO MORBI NEWS:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા રામનવમી ના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે*

editor

Leave a Comment