• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળિયા ના લક્ષમીવાસ ગામે કેબિનેટ મંત્રી બાવળીયા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો સન્માન સમારોહ યોજાયો*

માળિયા તા ૧૫ આજ રોજ માળીયા તાલુકા ના લક્ષ્મીવાસ ગામે કેબિનેટ મંત્રીશ્રી બાવરીયા અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ના સન્માન સમારોહ તેમજ અભિનંદન સમારોહમાં યોજાયો હતો જેમાં માળીયા તાલુકા ના તેમજ મોરબી જિલ્લા ના ભાજપ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ માં દરેક સરપંચશ્રી તેમજ આગેવાનશ્રીઓએ ગામોના પાણી પુરવઠા ને લગતા તેમજ સિંચાઈ ને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેમના નિકાલ માટે સ્થળ પર અધિકારીઓ સાથે બેઠક કરી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલમાં રાજપૂત યુવા શક્તિ ગ્રુપ દ્વારા કાલે ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ*

editor

*મોરબી હાઇવે ઉપર જીએસટી ટીમનો સપાટો : એક મહિનામાં 1.70 કરોડની ટેક્સ ચોરી ઝડપી વાહનો જપ્ત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:અવસાન નોંધ બેસણું સાદડી*

editor

Leave a Comment