• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લા પોલીસ વડા શ્રીરાહુલ ત્રિપાઠી સાહેબના અધ્યક્ષ સ્થાને મોરબીના રંગપર ગામે લોક દરબાર યોજાયો*

આજરોજ મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની અધ્યક્ષતા મા લોક દરબાર યોજી ગામ લોકોને વ્યાજખોરો ના ચક્ર મા ન ફસાવા અંગે તેમજ સરકારશ્રીની યોજના ઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતી થી વાકેફ કરવામાં આવ્યા.
અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરો ના ચક્ર મા ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસ નો સંપર્ક કરવા સમજ કરવામાં આવી અને આ લોકદરબારમાં DYSP ઝાલા સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વાળા સાહેબ તેમજ પ્રો PI સોલંકી સાહેબ તેમજ આશરે 150 જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહેલ.

Related posts

*અમદાવાદ ખાતે યોજનારા મહોત્સવ સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ની ઝલક*

Hello Morbi

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો

Hello Morbi

*હળવદના મહિલા ટીડીઓએ પ્રમુખ અને ધારાસભ્યને કાકરીમાં કાઢી નાંખ્યા*

Hello Morbi

Leave a Comment