• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સુલતાનપુર શાળા માં પ્રજાસતાક દિન ની ધામ ધૂમ થી ઉજવણી કરાઈ*

સુલતાનપુર શાળા માં છવ્વીશ મી જાન્યુઆરી એટલે કે પ્રજાસતાક દિવસે શાળા પરિવાર, ગ્રામજનો અને વિધાર્થીઓએ સાથે મળી ને આ સોનેરી દિવસ ની ઉજવણી કરી હતી જેમાં સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઈ ને ત્યારબાદ સરસ્વતી માની સાધનામાં દિપક પ્રજવલિત કરી ને વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શાળા ના બધા જ બાળકો એ હોશે હોંશે ભાગ લીધો હતો જેમાં ગરબા,નાટક,નૂત્યો, રાજસ્થાની ગીત, લેઝીમ, ડંબેશ અને યોગાસન જેવા ઘણા સુંદર કાર્યક્રમ થયા હતા અને ગ્રામજનો પણ તેમના બાળકો ને જોવા માટે ઘણી મોટી ભીડ માં આવ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યકમ નો આખો જસ ચેતનકુમાર વનાળીયા સામાજિક વિજ્ઞાન ના શિક્ષક ને જાય છે કેમકે તેમનો મુખ્ય સહયોગ હતો અને ગ્રામજનો તરફથી બાળકો માટે સારો એવો ફાળો પણ આવ્યો હતો

Related posts

*રાજ્યમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝ ની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે*

Hello Morbi

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દેવીપૂજક પરિવારનું સન્માન*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત ન્યાય લડતમા તમામ ગામના ખેડૂતોને જોડાવવા આહવાન*

editor

Leave a Comment