• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા તાલુકાના બોડકા ગામે સતી માતાજી ના મંદિર રાત્રે લૂંટ ની ઘટના*

જોડીયા તાલુકાના બોડકા ગામે સતી માતાજી ના મંદિર રાત્રે લૂંટ ની ઘટના
બોડકા:જોડિયા તા ૧૨ તાલુકાના બોડકા ગામે સતી માતાજીના મંદિર પાસે રહેતા અને રાત્રે ફળિયામાં સુતેલા 80 વર્ષીય વૃદ્ધ મહિલા જશવંતીબેન જગદીશભાઈ ગડારા ને એક મહિલા સહિત 4 અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી આરોપીએ વૃદ્ધા નું મો દબાવી હાથ પગ પકડીને તેમના કાનમાં પહેરેલ 10 ગ્રામ સોનાના બુટીયા ( કિંમત ₹40,000 ) તેમજ તેના પાકીટમાં રાખેલ રૂપિયા 7000 હજાર રોકડા મળીને કુલ રૂપિયા ૪૭ હજારની લૂંટ ચલાવવામાં આવી હતી આ અંગે જોડીયા પોલીસ સ્ટેશન પી. આઈ. રાજપુત સાહેબ તેમજ એલસીબી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ ગુનો નોંધીને જોડીયા પોલીસ સ્ટેશનના પી.આઈ રાજપુત સાહેબ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
*રિપોર્ટ લલીતભાઈ નિમાવત*

Related posts

*HELLO MORBI: મોરબી શહેર મહિલામોરચા શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ નો આજે જન્મદિવસ*

editor

*રાજ્યમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝ ની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે*

Hello Morbi

*ગુજરાત મોદી અને અમીત શાહની જાગીર નથી, ગુજરાત ગાંધીનું છે : ઓવૈસી*

Hello Morbi

Leave a Comment