• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા મીયાણા ખાતેથી હાથ બનાવટના દેશી તમંચા તથા જીવતા કાર્ટીઝનંગ ત્રણ સાથે* *એક આરોપીને પકડી પાડતી મોરબી લોકલ ક્રાઈમબ્રાંચ ની ટીમ*

માળીયા મિ. ખાતેથી હાથ બનાવટના દેશી તમંચા તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૩ સાથે
એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી.
તા.૧૮/૦૩/૨૦૨૩
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ હથિયારના કેશો વધુને વધુ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. મોરબીની સુચના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.મોરબીના પો.સબ.ઇન્સ.શ્રી કે.જે ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીજ્ઞાસાબેન કણસાગરા તથા પો.હેડ.કોન્સ. શકિતસિંહ ઝાલા, તથા સંજયભાઇ રાઠોડને મળેલ ખાનગી હકિકત આધારે માળીયા મીં. તળાવ નજીક મોટી બજારના જુના ઝાપા પાસેથી આરોપી સદામભાઇ અનવરભાઇ મુલ્લા મિયાણા ઉવ.૨૮ ધંધો મજુરી રહે.માળીયા મીં. માલાણી શેરી તા.માળીયા મી, જી,મોરબી વાળાને ગેકા. દેશી હાથબનાવટના દેશી તમંચા નંગ-૧ તથા જીવતા કાર્ટીઝ-૩ સાથે પકડી પાડી માળીયા મીં. પોસ્ટે, સોંપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુઃ-
સદામભાઇ અનવરભાઇ મુલ્લા મિંયાણા ઉવ.૨૮ ધંધો મજુરી રહે.માળીયા મી, માલાણી શેરી તા.માળીયા મી. જી.મોરબી
પકડાયેલ મુદામાલઃ-
દેશી હાથબનાવટનો દેશી તમંચો નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ-૩ કિ.રૂ.૩૦૦/- મળી કુલ કિ.રૂ.૫૩૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા તથા પો.સબ.ઇન્સ શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબી સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા

Related posts

*HELLO MORBI: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજના વિષયક સેમીનાર યોજાયો*

editor

*જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુઞરા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*વાકાનેર કોળી સમાજના યુવા આગેવાન સુખદેવ ડાભી ની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા માં નિમણૂક*

Hello Morbi

Leave a Comment