• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના* *ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

મોરબીના ટુ વ્હીલર માટે GJ36-AA, GJ36-AB, GJ36-AE, GJ36-AG, GJ36-AH તથા ફોર વ્હીલર માટે GJ36-AF, GJ36-AJ સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રીટેન્ડર પ્રક્રિયા તા.૧૨/૦૪/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા.૧૨/૦૪/૨૦૨૩ થી તા.૧૯/૦૪/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૯/૦૪/૨૦૨૩ થી તા.૨૧/૦૪/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૨૧/૦૪/૨૦૨૩ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ બાકી રકમનું ચુકવણું પરીણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉપરોક્ત વેબ સાઇટ પર જઇને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે

Related posts

*૧૬મીએ વેક્સીન આપવા માટે મોરબીનું આરોગ્ય તંત્ર સજ્જ*

Hello Morbi

*ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોની પડતર માંગણીઓ મુદ્દે શાશક પક્ષ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ને રજૂઆત કરવામાં આવી*

Hello Morbi

*ઉના પોલીસ સ્ટેશનમાં હિન્દુ તથા મુસ્લીમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ*

Hello Morbi

Leave a Comment