• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ના ધ્રુવનગર ગામે રાજવી પરિવાર ને ત્યાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતી પધાર્યા*

*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામે રાજવી પરિવારના આંગણે બદ્રીનાથ જ્યોતિષ પીઠાધેશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતી પધારતા રાજવી પરિવાર વતી ધ્રુવકુમારસિંહજી જાડેજા , નાના ભાઈ તથા આનંદ રાજા દ્વારા તથા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયેલ .ધ્રુવકુમારસિંહજી જાડેજા દ્વારા જગતગુરુ શંકરાચાર્યનું શાસ્ત્રોત વિધિ મુજબ પૂજન કરી સ્વાગત કરાયેલ.

Related posts

*મોરબી: રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના આગમન પૂર્વે મોરબી ભાજપ આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મંગળવારે રોડ શોમાં લોકો ને ઉમટી પાડવા હાકલ*

Hello Morbi

*શ્રી હડિયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસનું આયોજન*

Hello Morbi

*ટંકારા પોલીસે ચોરાયેલ મોટરસાયકલ સાથે બે શખ્સોને ઝડપી લીધા*

Hello Morbi

Leave a Comment