• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:૨૯ ડિસેમ્બરના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

 

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૯-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ., રાજકોટ-વાંકાનેર હાઈવે, તાલુકા સેવા સદન સામે, વાંકનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર

અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ગેમ ઝોન્સમાં ફાયર સેફ્ટીના નિયમોની કડક અમલવારી માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ બેઠક યોજી*

editor

*મારું ગામ કોરોના મુક્ત ગામ સાર્થક કરતું જોડિયા* 

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં લઘુઉદ્યોગ બેઠક માટે આયોજનમાં જુદા જુદા હોદેદારો ની નિમણુક કરાઈ*

editor

Leave a Comment