• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેરમાં ભારતીય જનતા પાર્ટીના 44 માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

*વાંકાનેરમાં ભારતીય જનતા પાર્ટીના 44 માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

(આરીફ દિવાન દ્વારા) મોરબી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના પ્રજાલક્ષી કાર્યને ઝડપી વેગ મળે તેવા હેતુસર મોટાભાગની સિસ્ટમ ઓનલાઇન શરૂ કરી છે જેથી અરજદારો ઘર બેઠા પણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત માહિતી પ્રાપ્ત કરી શકે અને તેનો સંપૂર્ણ લાભ લઈ શકે તેવા પ્રયાસો થઈ રહ્યા છે સોનો સાથ સોનો વિકાસ ભારતીય જનતા પાર્ટી ના 6/ 4 /2023 ના રોજ 44 માં સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ના વિવિધ રાજકીય નેતાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના 44 મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટી ભાજપના જનસંપક કાર્યાલય ખાતે વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની આગેવાની હેઠળ સમગ્ર વાંકાનેર પંથકના કાર્યકરો હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં હાજરી આપી હતી મોટાભાગના સરપંચો સદસ્યો નગરપાલિકાના કાઉન્સિલરો વગેરે વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યા હતા મહિલા મોરચો પણ સ્થાપના દિન નિમિત્તે જીતુભાઈ સોમાણી ના જનસંપક કાર્યાલય ખાતે આ ભારતીય જનતા પાર્ટીના 44 માં સ્થાપના દિન નિમિત્તે ઉજવણી અંતર્ગત હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં માલધારી સેલ ના તાલુકા મહામંત્રી કાનાભાઈ પી.ગમારા રમેશભાઈ વોરા. પરેશભાઈ મઢવી. ધર્મેન્દ્રસિંહ જાડેજા .કિશોરસિંહ ઝાલા .ધર્મેન્દ્રસિંહ ઝાલા વઘાસીયા. સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો આ 44 માં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા:100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુલાકાત લીધી*

editor

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડા સામે ટક્કર લેવા તૈયાર NDRF ની ટીમ*

editor

*ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી પ્રાથમિક શાળાનું ગૌરવ મેળવતી શ્રી હડિયાણા કન્યા શાળા*

Hello Morbi

Leave a Comment