• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આયુષ્યમાન કાર્ડ તલાટીના આવકના દાખલા માન્ય રાખવા કરાઈ માંગ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર તાલુકા માં આયુષ્યમાન કાર્ડની કામગીરી ચાલી રહી છે જે કાર્ડ કઢાવવા માટે તાલુકા વિકાસ અધિકારી ઓનો આવકનો દાખલો માન્ય રાખવામાં આવે છે જેના લીધે ગામડાઓમાં લોકો ને બે ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા પડે છે અને સોગંદનામું પણ કરવું પડે છે જે પહેલા તલાટી આવકના દાખલા આયુષ્યમાન કાર્ડ કાઢવા માન્ય રાખવામાં આવે તો લોકોને સમય અને નાણાનો વ્યય અટકી શકે તેમ છે એથી તલાટીના આવકનો દાખલો માન્ય રાખવા મુસ્લિમ એકતા મંચના તાલુકા પ્રમુખ સબીરભાઈ સેલોત દ્વારા માંગ કરવામાં આવી હતી

થોડા દિવસોમાં ઘાટવડ ગામ માં આયુષ્યમાન કાર્ડ નો કેમ્પ રાખવામાં આવશે જેમાં આવકનો દાખલો ખૂબ જરૂરી હોય તો તાલુકા પંચાયતની જગ્યાએ ગ્રામ પંચાયત દાખલો ચલાવી લેવા સબીર ભાઈ એ માંગણી કરી છે

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ફ્લોરા 𝟏𝟓𝟖 સોસાયટી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ*

editor

*જોડીયા ના બેરાજા ગામે કોરોના વેક્સિન કેમ્પ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒 મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં “રામ નામ કે હીરે મોતી” ફેઈમ સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે ભોજન પીરસ્યુ*

editor

Leave a Comment