• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર ભાટિયા સોસાયટીમાં મોગલ માતાજી નું ફુલેકુ બેન્ડબાજા સાથે નીકળ્યું*

*વાંકાનેર ભાટિયા સોસાયટીમાં મોગલ માતાજી નું ફુલેકુ બેન્ડબાજા સાથે નીકળ્યું*

વાંકાનેર: વાંકાનેર અહીં આવેલા ભાટિયા સોસાયટી ખાતે તાજેતરમાં મોગલ મા ના ભક્તો દ્વારા પૂજાપાઠ પ્રાર્થના સાથે માં મોગલ નું ફૂલેકું ભાટિયા સોસાયટી થી સીટી સ્ટેશન સુધી બેન્ડબાજા સાથે ધામે ધૂમે ફુલેકુ પસાર થયું હતું જેમાં ફક્ત એ માના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સરળતા સાથે ઉજવણી કરી હતી ત્યારે નોંધનીય છે કે માં મોગલ ના ભક્તો સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં વસવાટ કરે છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા મા આવેલા ભીમ રાવ ગામ ખાતે માં મોગલ નું મંદિર આવેલું છે અને ભાવનગર જિલ્લાના ભગુડા ગામમાં પણ મા મોગલના મંદિરે ભક્તોની ભીડ રહે છે અને કચ્છના રણ વિસ્તાર એવા કબરાઉ ખાતે પણ મા મોગલ નું મંદિર આવેલું છે જેથી માના ભક્તો માના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને દર્શન અર્થે ભક્તિ ભાવથી શ્રદ્ધા સાથે પૂજા પાઠ પ્રાર્થના કરી રહ્યા છે જેમાં માં મોગલ ના ભક્ત એવા વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા માં મોગલ ના ભક્ત આશાબેન રાઘવ ભાઈ મકવાણા ના ઘરે થી ફુલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાટિયા સોસાયટીની બહેનો દ્વારા મા મોગલ ના પૂજા પાઠ પ્રાર્થના શ્રદ્ધા સાથે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી આ માં મોગલના ફુલેકા કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી માં મોગલ ના ભક્ત દર્શન અર્થે ફૂલેકામાં હાજરી આપી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે થાય છે

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબી તાલુકાના નેકસેસ સિનેમા પાસેથી એક ઇગ્લીશ દારૂ ભરેલ સ્વીફટ કારનો પીછો કરીરૂ. ૩૫૩,૭૫૬/- નો મુદ્દામાલ પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*આજ થી હડિયાણા ખાતે તા.15..16..17.04.22 ના ત્રી.દીવસિય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે*

Hello Morbi

*મોરબી: અંતે માજી નગર પાલિકા ના પ્રમુખ કેતન વિલપરાને ટિકિટ ફાળવણી કરાઈ*

Hello Morbi

Leave a Comment