• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ની ગાયત્રીનગર તાલુકા શાળા ,ટંકારા કન્યા શાળા અને ટંકારા કુમાર શાળામાં સરકારશ્રી દ્વારા આપેલ સ્માર્ટ RC કલાસ દ્વિતીય ફેજ જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું*

ટંકારા તા ૧૯ આજ રોજ ટંકારા ની ગાયત્રીનગર તાલુકા શાળા ,ટંકારા કન્યા શાળા અને ટંકારા કુમાર શાળામાં સરકારશ્રી દ્વારા આપેલ સ્માર્ટ RC કલાસ દ્વિતીય ફેજ જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં કન્યા શાળામાં એસ.એમ.સી. અધ્યક્ષ સાંચલા મિતલબેન અને શાળાના શિક્ષિકા નયનાબેન નકુમ દ્વારા ,ગાયત્રીનગર તાલુકા શાળામાં ગ્રામ પંચાયત સદસ્ય મુકેશભાઈ લો દ્વારા તેમજ ટંકારા કુમાર શાળામાં દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્રણેય શાળાના આચાર્ય શ્રી ચેતનભાઇ ભાગીયા રસિકભાઈ ભાગ્યા અને પરેશભાઈ દુબરીયા તેમજ શિક્ષકો દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહેનત કરેલ.
(અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા )

Related posts

*HELLO MORBI NEWS:નેશનલ રૂરલ આઇ.ટી. કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો. ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા.*

editor

*HELLO MORBI:ટંકારા: ટંકારા ગામ ખાતે સમર કેમ્પ ની શુભ શરૂઆત કરાઈ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા યાત્રા’ ના આયોજન અંગેની બેઠક કલેક્ટરશ્રી કિરણ ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ*

editor

Leave a Comment