• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા તાલુકા ભાજપ દ્વારા મુખ્યમંત્રી નું સન્માન કરાયું*

ટંકારા તા ૨૧ તાલુકા ભાજપ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નું સન્માન. ટંકારા તાલુકા ભાજપ દ્વારા મોરબી ખાતે પધારેલા એસએસસી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું ટંકાર તાલુકા ભાજપ દ્વારા દયાનંદ સરસ્વતી ના ચિત્રજી અને તલવાર આપી સન્માન કરવા કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિંહ ગણેશભાઈ નમેરા તેમજ ટંકારા તાલુકા ભાજપના રબારી નરેન્દ્રસિંહ ઝાલા અને રવિભાઈ સનાવડા સન્માનમાં હાજર રહ્યા હતા(અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા)

 

Related posts

**મોરબી: તાજેતરમાં જ રીનોવેશન પામેલ લોકોની ભીડ વધી જતા મોરબીનો ઝુલતો પુલ એકાએક સાંજના સમયે તૂટી પડ્યો પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નદીમાં પડી અને બચાવ કાર્ય શરૂ કર્યા*

Hello Morbi

*મોરબી જિલ્લામાં આજે વધુ આઠ કેસ નોંધાયા અને પાંચ દર્દીઓ સાજા થયા*

Hello Morbi

*મોરબી જિલ્લા પંચાયતનો ઈ-લોકર્પણ સમારોહ રદ*

Hello Morbi

Leave a Comment