• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:આવતી કાલે તા.૨૭/૪/૨૦૨૩* *ના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ નુ નવુ બિલ્ડીંગ લોકો માટે કાર્યરત કરવા, મોરબી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવશે*

,

*પ્રેસ મીડિયા પ્રતિનિધિ*
*આવતી કાલે તા.૨૭/૪/૨૦૨૩*
*ના રોજ મોરબીના નવા બસ સ્ટેન્ડ નુ નવુ બિલ્ડીંગ લોકો માટે કાર્યરત કરવા, મોરબી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવશે*
..,……………………………
*મોરબી શહેર ખાતે નવા બસ સ્ટેન્ડ નુ નવુ બિલ્ડીંગ ઘણા સમય થી બની ગયેલ છે. તાજેતર માં ગુજરાત ના મુખ્યમંત્રી મોરબી આવેલ અને તેના દ્રારા પણ નવા બિલ્ડીંગ નું ઉદ્ઘાટન થયેલ નથી, તો કોની રાહ જુવે છે, કેમ મુહૂર્ત સારુ નથી કે 2024 ની લોકસભા ચુંટણી ની રાહ જોઈ રહ્યા છો?. ઉનાળા ની અસહય ગરમી મા ખૂલ્લા તડકા મા મુશાફરો શેકાઈ રહ્યાં છે, ત્યારે કઠોર હૃદય ના શાસકો અને સરકાર પાસે જો ઉદ્ઘાટન કરવા માટે ટાઇમ ન હોય તો મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉદ્દઘાટન કરી આ અવ્યવસ્થા નો અંત લાવવામાં આવશે. મોરબી જિલ્લા ની પ્રજાની હાલાકી દુર કરવા, ગુજરાત ની ઊંઘતી સરકાર ને જગાડવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવા નો કાર્યક્રમ રાખેલ છે. આવેદન આપવા માટે કોગ્રેસ પક્ષ ના વરિષ્ઠ આગેવાનો, હોદેદારો, દરેક ફન્ટલ/ સેલ ના હોદ્દેદારો તથા કાર્યકર ભાઈઑ – બહેનો ઉપસ્થિત રહેશે* *સ્થળ: મોરબી જિલ્લા કલેકટર કચેરી, સામે કાંઠે સીઓરડી, મોરબી -૨*
*સમય : સવારે ૧૧ : ૦૦ કલાકે*
*તારીખ : ૨૭/૪/૨૦૨૩ ગુરુવાર*
*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*જાંબુડા પાટિયા પાસે ઉમાવિધા સ્કૂલ ખાતે હડીયાણા ના પત્રકાર સરદ રાવલ નું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી કોંગ્રેસ દ્વારા મોરબીની પ્રજા માટે નવા બસ સ્ટેન્ડ ને ખુલ્લુ મુકવામાં આપ્યા બાદનિંદ્રામાંથી ગુજરાત સરકાર જાગી*

editor

*HELLO MORBI:બી.ડી.ડી.એસ.ટીમ તથા ડ્રોન કેમેરાની સાથે કોમ્બીંગ ઓપરેશન કરી દેશી દારૂ ગાળવાના/ભઠ્ઠીના ૪ કેસો શોધી પાંચ આરોપીઓ વિરૂધ્ધ ગુના દાખલ કરતી મોરબી જિલ્લા પોલીસ*

editor

Leave a Comment