• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*૭૬કાલાવડ ના ધારાસભ્ય પ્રવીણભાઈ ના સુપુત્રી ને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરાયા*

શરદ એમ.રાવલ.. હડિયાણા..ધ્રોલ અને જોડિયા અને કાલાવડ તાલુકાના ધારાસભ્ય પ્રવિણભાઈ મૂછડીયા ની સુપુત્રી

મુસડીયા તક્ષશિલા પ્રવિણ ભાઈ કે જે ૭૬ કાલાવડ વિધાનસભા ધારાસભ્યના દીકરીને છે.

MSc માઇક્રોબાઈલોજી શાખામાં , તક્ષશિલા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમે આવતા , તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા **ગોલ્ડ* *મેડલ**આપવામાં આવ્યો છે.

તક્ષશિલાએ ધોરણ ૧ થી ૧૦ સુધીનો અભ્યાસ નિકાવા ગામમાં રહી સરકરી શાળામાં અભ્યાસ કરેલ છે.

ત્યાર બાદ , ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સમાં sos રાજકોટ પ્રવેશ મેળવી અભ્યાસ કરેલ છે. ઉક્ત અભ્યાસ દમ્યાન નિકાવા ગામ થી રાજકોટ અભ્યાસ અર્થે જવામાં સમયસર બસની સુવિધા ન હોવાથી તેમના પિતાશ્રી પ્રવિણ ભાઈએ ત્રણ વર્ષ વહેલી સવારે ઉઠીને બંને દીકરીઓને કાર દ્વારા મુકવા ગયેલ .આમ સતત ત્રણ વર્ષ દીકરીના પપા એ અપ ડાઉન કરેલ હતું.

ત્યારબાદ વિરાણી સાયન્સ એન્ડ આર્ટસ કોલેજમાં રાજકોટમાં પ્રવેશ મેળવી સારા ગુણ સાથે બીએસસી કરેલ હતું.

ત્યાર બાદ તક્ષશીલાએ ક્રાઈસ્ટ કૉમેર્સ અને સાયન્સ કોલેજ રાજકોટ માં એમ.એસ.સી (એમ. એસ.સી. માઈક્રો બાઈલોજીમાં અભ્યાસ કરેલ.

ક્રાઈસ્ટ કૉલેજના તમામ પ્રોફેસરોનો ખાસ આભાર વ્યક્તવ કર્યો છે.

ઉપરાંત વિરાણી સાઇન્સ એન્ડ આર્ટસ કૉલેજ રાજકોટ ના પ્રોફેસર અને શ્રી નિપા મેડમ નો તક્ષશિલા એ ખાસ આભાર વ્યક્ત કરેલ હતો…..

*ગોલ્ડ** *મેડલ* મેળવી સમગ્ર પરિવાર નું ગૌરવ વધાર્યું છે. આ માટે ઠેર ઠેર થી લોકો શુભ કામનાઓ પાઠવી રહ્યા છે.

 

Congratulation Takshshila

Related posts

*HELLO MORBI:મોટા રામપર ગામે નારિચાણિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે*

editor

*HELLO MORBI:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની-મોરબી દ્વારા પોલીસ જવાનો તથા જેલ ના કેદીઓએ ને રાખડી બાંધી રક્ષાબંધન નો પર્વ ઉજવાયો.*

editor

*ટંકારા પોલીસ સ્ટેશન ખાતે થર્ટી ફર્સ્ટ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment