• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI; રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંડર-૧૯ માટે આગામી તા.૨૬મી મે સુધી સિલેક્શન ટ્રાયલનું આયોજન*

૬૬મી રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંડર-૧૯ (૧૯ વર્ષથી નીચેના) ભાઇઓ તથા બહેનો માટે તા. ૨૬મી મે સુધી રાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમતો માટે વિવિધ જિલ્લામાં સિલેક્શન ટ્રાયલનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

રસ ધરાવતાં ખેલાડીઓએ સિલેક્શન ટ્રાયલમાં જવા માટે એલીજીબીલીટીમાં (૩ નકલમાં) શાળાના આચાર્યશ્રીના અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીના સહી-સિક્કા કરાવવાના રહેશે.

આ બાબતે વધુ માહિતી મેળવવા ડિસ્ટ્રીક્ટ સપોર્ટ કોચિંગ સેન્ટર, ઋષભ નગર, મહારાણા પ્રતાપ (ગેંડા) સર્કલ, મોરબી-૨ ખાતે રૂબરૂ અથવા મો.નં 9714755571 પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે આજે બુધવારે સાંજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું થશે ઉદ્ઘાટન*

editor

*જામનગર ખાતે યોજાયેલા મુસ્લિમ સેવા સંઘ નું મીડિયામાં કવરેજ કરી સ્થાન આપવા બદલ સર્વે મીડિયાનો આભાર વ્યકત કરતા યુસુફ ભાઈ પરાસરા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરના જોધપર ગામના પાટીયા પાસે ને.હા રોડ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment