• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સી.આર.સી પીઠડ દ્વારા NMMS પરીક્ષામાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો*

શરદ એમ.રાવલ.હડિયાણા.

જોડિયા તાલુકા ની સી.આર.સી. પીઠડ દ્વારા વર્ષ 2020-21 માં NMMS પરીક્ષા પાસ કરી અને મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ પીઠડ તાલુકા શાળામાં રાખવામાં આવ્યો હતો*

 

સી.આર.સી પીઠડ દ્વારા NMMS ની પરીક્ષા પાસ કરીને મેરીટમાં આવેલા જાડેજા પ્રિયાબા ઉપેન્દ્રસિંહ, રાઠવા સુરસિંહ ડુંગરસિંહ અને ડેયા સુરેશ હરેશભાઈ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

વર્ષ 2021/22માં NMMS ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને બી.આર.સી. કૉ-ઓર્ડીનેટર આશિષભાઈ રામાનુજ, શ્રી વિવેકાનંદ હાઇસ્કૂલના આચાર્ય જિજ્ઞાસાબેન ઠુંમર અને સી.આર.સી પીઠડ ના સી.આર.સી. કો-ઓર્ડીનેટર વિરડા અજયભાઈ દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

 

તેમજ સી.આર.સી.કો-ઓર્ડીનેટર દ્વારા

એન.એમ.એમ.એસ. ની તૈયારી કરાવતા શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

આ કાર્યક્રમમાં બી.આર.સી કૉ ઓર્ડીનેટર આશિષભાઈ રામાનુજ, સી.આર.સી.કો-ઓર્ડીનેટર વિરડા અજયકુમાર, શ્રી વિવેકાનંદ હાઇસ્કૂલ પીઠડના આચાર્ય જિજ્ઞાસાબેન ઠુંમર, પીઠડ તાલુકાના આચાર્ય વખારિયા જીનેશભાઈ, રાકેશભાઈ ફેફર, ઋજુતાબેન વામજા, વિપુલભાઈ અને કોમલબેન ઉપસ્થિત રહ્યા હતા……

 

Related posts

*HELLO MORBI: ઉમા વિદ્યા સંકુલ જાંબુડા ખાતે વડાપ્રધાન ના માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

Hello Morbi

*HELLO MORBI:PWD ના કર્મચારી ઓ દ્વારા સંચાલિત મતદાન મથકો નુ કુશળતા થી સંચાલિત*

Hello Morbi

*HELLO MORBI: મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે મોરબી જિલ્લા માહિતી કચેરી સન્માનિત*

editor

Leave a Comment