• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ગૌરવ, સમગ્ર શિક્ષક સમાજ ગૌરવ મલ્ટીટેલેન્ટેડ પ્રતિભાના ધની શ્રી પ્રવીણભાઈ ખાચરનો આજે જન્મદિવસ*

શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ગૌરવ, સમગ્ર શિક્ષક સમાજ ગૌરવ મલ્ટીટેલેન્ટેડ પ્રતિભાના ધની શ્રી પ્રવીણભાઈ ખાચરનો આજે જન્મદિવસ

જેની સમાજ સુધારણા,કેળવણી, ઉત્તમ શિક્ષણ આપવા સાથે બાળકો પ્રત્યે અનહદ લાગણી અને અનેક ઈનોવેટિવ પ્રયોગો થકી સકારાત્મક વિચારધારા ધરાવતા ગુજરાતના શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષક,આદર્શ વ્યક્તિત્વ, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરથી લઈ નેશનલ કક્ષાએ અને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે અનેક એવોર્ડથી સન્માનિત તેમજ વ્યસનમુક્તિ અભિયાન સાથે જોડાયેલા, શિક્ષક,લેખક, કવિ,કોલમિષ્ટ, સાહિત્યકાર,કેળવણીકાર, શ્રેષ્ઠ વક્તા, સાથે 500++ શ્રેષ્ઠ સ્ટેજ સંચાલનો કરી રાજ્યના શ્રેષ્ઠ એન્કર તરીકે ખૂબ પ્રસિદ્ધ એવા બહુમુખી પ્રતિભા ધરાવતા ભાઈ શ્રી પ્રવીણભાઈ એલ.ખાચરને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ અને શુભકામનાઓ,
અહેવાલ કનુભાઈ ખાચર

Related posts

*આંતરરાષ્ટ્રીય વરૂ દિવસ નિમિતે નડાબેટ ખાતે યોજાયો સેમિનાર* 

Hello Morbi

*જોડિયા માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા સહકાર અને યુવા સંમેલન યોજાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાય*

editor

Leave a Comment