• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી પાટણની વૈદેહી ઠકકર*

રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી પાટણની વૈદેહી ઠકકર
ધોરણ-12 નું પરિણામ જાહેર થતાં અનેક તેજસ્વી,ઓજસ્વી તેમજ મહેનતુ વિધાર્થીઓએ સારા ગુણાંક મેળવી આગવી સિધ્ધિ હાંસલ કરેલ છે.પાટણના જયકૃષ્ણ મણીભાઈ ઠકકર તેમજ શ્રીમતી નીલમબેનની લાડકવાયી દીકરી ચિરંજીવી વૈદેહીએ પણ ધોરણ-12 માં 90% તેમજ 99.56 પર્સન્ટાઈલ પ્રાપ્ત કરી પાટણ શહેર તેમજ સમગ્ર રઘુવંશી લોહાણા સમાજના ગૌરવમાં વધારો કરેલ છે.લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનલ પ્રમુખ ભગવાનભાઈ બંધુ,પાટણ રીજીઓનલ ચેરમેન ધનરાજભાઈ ઠકકર તેમજ લોહાણા ન્યૂઝના આનંદભાઈ પી.ઠક્કરે વૈદેહી ઠકકરને ઝળહળતી સફળતા બદલ અભિનંદન આપી અનહદ રાજીપો વ્યક્ત કરેલ છે.

Related posts

*HELLO MORBI:ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*HELLO MORBI:ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પુલીયા પાસેથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૬ તથા એક અલ્ટો કાર મળી કુલ રૂ.૧૨૮૮૦૦/- નો મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

Hello Morbi

*મોરબી:દિવાળીના તહેવારોમાં મોરબી ટ્રાફિક પોલીસે વાહનચાલકોને દંડની જગ્યાએ ગુલાબના ફૂલ આપી ગૃહ મંત્રી ની સૂચના નૂ અમલ કર્યું*

Hello Morbi

Leave a Comment