• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પુલીયા પાસેથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૬ તથા એક અલ્ટો કાર મળી કુલ રૂ.૧૨૮૮૦૦/- નો મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

*ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પુલીયા પાસેથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૬ તથા એક અલ્ટો કાર મળી કુલ રૂ.૧૨૮૮૦૦/- નો મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ

શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ. ઝાલા સાહેબ તથા શ્રી સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી વી.પી. ગોલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આવનાર મકરસંક્રાતીના તહેવાર અન્વયે મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગાર પ્રવુતી અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે અમો સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન અમો તથા પોલીસ સ્ટાફના એ.એસ.આઇ ભાવેશભાઇ ધીરજલાલ વરમોરા ને મળેલ ખાનગી બાતમી મળેલ કે ઘુનડા (ખાનપર) ગામ બાજુથી એક ગ્રે કલરની અલ્ટો કાર નં.જી.જે.૦૧-એચ.એમ.૪૩૬૭ વાળીમા ઇંગ્લીશ દારૂ ભરી ટંકારા તરફ આવે છે. જે આધારે અમો તથા ટંકારા પો.સ્ટે ના પો.હેડકોન્સ વિજયભાઇ નાગજીભાઇ બાર તથા પો.કોન્સ રમેશભાઇ માલાભાઇ રબારી તથા સિધ્ધરાજસિંહ રાણા તથા બીપીનભાઇ શેરસીયા તથા કૌશીકભાઇ પેઢડીયા એમ બધા ટંકારા ખીજડીયા રોડ પર આવેલ પુલીયા પાસે વોચમા રહેતા સદરહુ હકીકત વાળી અલ્ટો કાર નીકળતા તેને રોકી ચેક કરતા નીચે જણાવેલ વીગતેનો મુદામાલ મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી તથા મુદામાલ

પકડેલ આરોપી

(૧) રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા જાતે-દરબાર ઉ.વ ૨૭ ધંધો મજુરી રહે.મોરબી વાવડી રોડ સામૈયા સોસાયડી તા.જી.મોરબી મુળ ગામ-મોડપર તા.જી.મોરબી

કબજે કરેલ મુદામાલ

(૧) MCDOWELLS NO-1 COLLETION ORIGINAL ની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૫૪૦૦૦/-

(૨) ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY ની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪૮૦૦/- (૩) ગ્રે કલરની અલ્ટો કાર નં.જી.જે.૦૧-એચ.એમ. ૪૩૬૭ ની કિ.રૂ.૭૦૦૦૦/- મળી કુલ મુદામાલ કી.રૂ.૧૨૮૮૦૦/-

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી ના નામ

ઉપરોકત કામગીરી મા અમો પો.સબ.ઇન્સ. એચ.આર. હેરભા તથા સર્વલન્સ સ્કવોડ ના પો.હેડ.કોન્સ. વીજયભાઇ નાગજીભાઇ બાર તથા એ.એસ.આઇ ભાવેશભાઇ ધીરજલાલ વરમોરા તથા પો.કોન્સ. બીપીનભાઇ શેરસીયા તથા રમેશભાઇ રબારી તથા સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા તથા પો.કોન્સ કૌશિકકુમાર રતિલાલ પેઢડીયા તથા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ હતી,

Related posts

*મોરબી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ આગામી ગુરૂવારે પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે*

Hello Morbi

*મુસ્લિમ સેવા સંઘ ની રચના કરાઈ જામનગર ખાતે સમાજમાં એકતાની સાથે સમાજને જાગૃતિ અંતર્ગત બ્લડ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામ ના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ.*

editor

Leave a Comment