• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી પાટણની વૈદેહી ઠકકર*

રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી પાટણની વૈદેહી ઠકકર
ધોરણ-12 નું પરિણામ જાહેર થતાં અનેક તેજસ્વી,ઓજસ્વી તેમજ મહેનતુ વિધાર્થીઓએ સારા ગુણાંક મેળવી આગવી સિધ્ધિ હાંસલ કરેલ છે.પાટણના જયકૃષ્ણ મણીભાઈ ઠકકર તેમજ શ્રીમતી નીલમબેનની લાડકવાયી દીકરી ચિરંજીવી વૈદેહીએ પણ ધોરણ-12 માં 90% તેમજ 99.56 પર્સન્ટાઈલ પ્રાપ્ત કરી પાટણ શહેર તેમજ સમગ્ર રઘુવંશી લોહાણા સમાજના ગૌરવમાં વધારો કરેલ છે.લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનલ પ્રમુખ ભગવાનભાઈ બંધુ,પાટણ રીજીઓનલ ચેરમેન ધનરાજભાઈ ઠકકર તેમજ લોહાણા ન્યૂઝના આનંદભાઈ પી.ઠક્કરે વૈદેહી ઠકકરને ઝળહળતી સફળતા બદલ અભિનંદન આપી અનહદ રાજીપો વ્યક્ત કરેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે સભાસદ કેમ્પ અંતર્ગત સહકારી મંડળીઓમાં નવા ૫૦૦ સભાસદો જોડાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: માળીયા(મિં) પો.સ્ટે. વિસ્તારમાથી એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક હથિયાર સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:સલાયા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હા સેવા અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો.*

editor

Leave a Comment