• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સરવડ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

*માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સરવડ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

માળીયા મી : આજ રોજ તારીખ ૩૧ મે ના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને તાલુકા હેલ્થ માળીયા ના સયુંકત ઉપક્રમે
પ્રા.આ. કેન્દ્ર સરવડ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોક જાગૃતિ માટે વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી.જેવી કે રંગોળી,રેલી,જૂથ ચર્ચા,શપથ વિધિ,ગુરુ,લઘુ શિબિર જેવી પ્રવુતિઓ કરી ને લોકો માં વ્યસન મુક્તિ માટે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવેલ.
શિબિર માં તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક લોકો ને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર સરવડ ના માર્ગદર્શન હેઠલ સૂપર વાઈઝર,ફી.હે.વ. , મ.પ.હે.વ તેમજ સીએચઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદના સુસવાવ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં ચાલતા જુગારના અખાડાપર એલસીબી ત્રાટકી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભવાની સ્વીટ & નમકીન* *મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે રજવાડી ઊંધિયું , રસપાત્રા , ખમણ, ખાંડવી , અંગુર રબડી , બાસુંદી તેમજ અવનવી મીઠાઈઓ મળશે*

editor

*જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે 20 બેડ થી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment