• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નવયુગ કોલેજ માં સેમિનાર યોજાયો.*

*નવયુગ કોલેજ માં સેમિનાર યોજાયો.*

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ના ડો. એચ .બી .પટેલ સાહેબ (રજીસ્ટાર અને ડીનશ્રી ) તેમજ પ્રો.ડો. દિનેશભાઈ કનઝારિયા (પ્રો. ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ) તેમની સાથે નવયુગ કોલેજના તમામ વિભાગના પ્રિન્સિપાલ તેમજ એકેડમીક સ્ટાફ સાથે નવી શિક્ષણનીતિ અને વહીવટી બાબતો અંગે પ્રશ્નોતરી સાથેનો સેમિનાર યોજાયો.

Related posts

*મોરબી “યુવા ગ્રૂપ કા રાજા” આયોજિત ગણેશોત્સવમાં આજે સાંજે ગણપતિબાપા આપશે ભક્તોને દર્શન* 

Hello Morbi

*જોડીયા તાલુકાના ના ગામોમાં આઝાદી કા અમૃત મહોતસવ કાર્ય કર્મ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: બાલંભા ( શાંતિનગર ) મેલડી માતાજીના મંદિરે ઉદાસી આશ્રમ ખાતે બ્રહ્મલીન શ્રી ગિરનારી બાપુની ૧૭ મી નિમિત્તે તારીખ ૧૩.૩.૨૦૨૪ના રોજ ભજન અને ભોજન ભવ્ય થી દિવ્ય આયોજન*

editor

Leave a Comment